શ્રી નિષીધભાઇ વિનોદભાઇ દેસાઇ
બી-૬, મંગલમ્ ટેનામેન્ટ, અકોટા ગાર્ડન પાસે, વડોદરા
૯૮૨૫૩૫૩૫૨૨

Get Connected

Chairman Message:

શિક્ષણ એટલે સ્વપ્નો સાકાર કરવાનો એક રસ્તો. અને આ સ્વપ્નો પૂરા કરવા નીકળેલા ભારતના ભાવિ વિદ્યાર્થીઓને જરૂરી બધો સહકાર આપવો એ આપણા સૌની ફરજ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા આજ ફરજ સાથે કાર્યરત છે.શિક્ષણ સાથે ટેકનોલોજી જોડી બાળકો માટે વિશ્વ ફલકના અનુભવો ઊભા કરી બાળકોના સર્વાંગી વિકાસમાં સહભાગી બનવું જ અમારું સ્વપ્ન છે.